એક એવી પળ કે જેના માટે
જીવન ની..
જીવન ની..
પ્રત્યેક ક્ષણ
પાણી ભરતી હોય..
એક એવી પળ ક જેના માટે
મારી તો શું
પાણી ભરતી હોય..
એક એવી પળ ક જેના માટે
મારી તો શું
કુબેરની આબાદી પણ
ઓછી લાગે ..
એક એવી પળ કે જેના માટે
આંખો એક મટકું પણ
ભૂલી ગઈ હોય..
એક એવી પળ કે જેના માટે
જીવન ની ૧૭ પાનખરો
વીતી ગઈ હોય…

ઓછી લાગે ..
એક એવી પળ કે જેના માટે
આંખો એક મટકું પણ
ભૂલી ગઈ હોય..
એક એવી પળ કે જેના માટે
જીવન ની ૧૭ પાનખરો
વીતી ગઈ હોય…

આજે એ આવી અને…..
બસ જતી રહી…:(
કોસતો રહ્યો હું જાત ને..
બસ જતી રહી…:(
કોસતો રહ્યો હું જાત ને..
વાગોળતો રહ્યો હું એ ભૂતકાળ ને…
કેવા રંગીન હતા એ દિવસો..
બસ આજે ન તો એ યાદ બાકી રહી..
કેવા રંગીન હતા એ દિવસો..
બસ આજે ન તો એ યાદ બાકી રહી..
ના એ દિવસો…
હવે એક સવાલ….
શાને આવી એ પળ…???
કદાચ ના આવી હોત તો….
આટલો ખાલીપો આટલું અંધારું આટલું એકાંત……..:(

હવે એક સવાલ….
શાને આવી એ પળ…???
કદાચ ના આવી હોત તો….
આટલો ખાલીપો આટલું અંધારું આટલું એકાંત……..:(

એજ…. તન્મય..!
e pad jaladi aaveto saru baki to zindagai aam ni aam, chalya kare che
😦