“થાકી ગયા.?!”

ઊંઘ..
ક્યાં આવી..?
દિવસ આખા ના રઝળપાટ પછી પણ
સતત મુસાફરી યાયાવર બની ને પણ
અનિમેષ નયને શોધતો..
હું તને
કદાચ તારી જ વાટ જોવામાં..
ઊંઘ આવી જ નઈ..!
એક તારું “કેમ છો” સંભાળવા
વગર અટકે આવી પહોંચ્યો
તારી પાસે
પણ તે તો સીધું પૂછી લીધું…
“થાકી ગયા.?!”
હાશ..!
કોઈક તો છે જે
મને મારાથી વધુ ઓળખે છે..!
~એજ…તન્મય..!

2 thoughts on ““થાકી ગયા.?!”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s