હું ક્યાં કવિ છું..:(

Image

ગઝલ રદીફ નઝમ કાફિયા
એટલે.?
કોને ખબર.!
મારે તો બસ
પ્રક્ષાલ કરતી
તું
એમાં જ ઇતિશ્રી..!
ઓળખ્યો??
હા એજ પાગલ
તે
પૂછ્યું તું ને
યાદ કરીશ.?
અરે ગાંડી..
ભૂલ્યો જ ક્યાં છું..!
Image

હા બસ એક આછેરી
વેદના
હજીય રાતે
સપના નથી જોવા દેતી
તકતીઓ ના મથાળે
પ્રાસાનુપ્રાસથી
રચાય એ
“રચના”
કોઈકની જ
હતી છે અને રેહશે
હું ક્યાં કવિ છું..:(

Image
~એજ.. તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s