મને ખીલવા દે, મહોરવા દે,
પાંગરવા દે, અરે જરા ઉગવા તો દે,,,
નહીતર,, અપેક્ષાના ભાર તળે દટાઈ જઈશ..!
પછી ના કેહતી કે… આતો સુરજ નહિ
ખરતો તારો નીકળ્યો..!
નિરંતર પ્રકાશને સ્થાને આતો બસ….
ક્ષણભંગુર નિસાસો નીકળ્યો..!!!
કેટ કેટલા અરમાનો છે,
સવારે જાગું ત્યારે
લખવાના વિચાર છે,,
ને આવે જયારે પાર્કર હાથમાં,,
બસ બેસી રહેવાય છે..!
શુન્ય્માયાસ્ક બની,
દટાઈ ગયો છું, લદાઈ ગયો છું.
ખુલીને કહી જ ક્યાં શકું છું..!
ખુદ જ જાણે ખુદનો
ઓડીટર બની બેઠો..!!
જીંદગીમાં ક્યારેય નહિ ને
આજે એ રચનાને
“ઓડીટ” કરી બેઠો…. [ 😦 ]
ખરતો તારો નીકળ્યો..!
નિરંતર પ્રકાશને સ્થાને આતો બસ….
ક્ષણભંગુર નિસાસો નીકળ્યો..!!!
કેટ કેટલા અરમાનો છે,
સવારે જાગું ત્યારે
લખવાના વિચાર છે,,
ને આવે જયારે પાર્કર હાથમાં,,
બસ બેસી રહેવાય છે..!
શુન્ય્માયાસ્ક બની,
દટાઈ ગયો છું, લદાઈ ગયો છું.
ખુલીને કહી જ ક્યાં શકું છું..!
ખુદ જ જાણે ખુદનો
ઓડીટર બની બેઠો..!!
જીંદગીમાં ક્યારેય નહિ ને
આજે એ રચનાને
“ઓડીટ” કરી બેઠો…. [ 😦 ]