એક તુફાન લાવતો જોશ નથી રહ્યો હવે
કોઇ કથા વર્ણવતો કોષ નથી રહ્યો હવે
તે બદલ્યાં ભલે સિફતથી સઘળા મુકામને
ચંચળતા ગમી ગઈ રોષ નથી રહ્યો હવે
આહ! ખબર નથી એ આભાસ હશે હળા હળો
ખેર, એ ઝાંઝવા તણો શોષ નથી રહ્યો હવે
કાતિલ જાગશે હવે નામ ન પૂછ એમનાં
છોડ હવે તું “કોઇનો” દોષ નથી રહ્યો હવે
~એજ તન્મય..!
~એજ તન્મય..!
વાહ !! તન્મય જી !!
THANKSS hina ji.:)
પૂછે નામ, એ કાતીલનું તન્મયને લોકો ;
છોડો યાર, “કોઈનો” દોષ નથી રહ્યો હવે !
લાજવાબ
:)……
waah bhai….. made my day!!
🙂