હદય… બારી નથી..
એ તો છે લાગણીનું ગોડાઉન ! એક એક ખૂણો….
ભરેલો છે અવનવા ગતકડાં થી ક્યાંક પડી છે…. દોસ્તીની દિલેરી 🙂
ક્યાંક થી દેખાય છે
પ્રેમની વ્યથા… 😦
કોણ જાણે કેમ
સૌથી વધુ સહન હદય જ કરે છે ! એમાય કવિ હો ને
સમજાય….. કેટલા વિસે સો થવાનાં.!
દિવસમાં એકાદ વાર
દિલ પર આયોડેક્સ
જરૂરી થઇ ગયો છે હવે……
શું ખબર એને શું ગમતું હશે..!
આયોડેક્સ કે પછી
લાગવનાર નો સ્પર્શ..!~એજ તન્મય..!
સમજાય….. કેટલા વિસે સો થવાનાં.!
દિવસમાં એકાદ વાર
દિલ પર આયોડેક્સ
જરૂરી થઇ ગયો છે હવે……
શું ખબર એને શું ગમતું હશે..!
આયોડેક્સ કે પછી
લાગવનાર નો સ્પર્શ..!~એજ તન્મય..!
સ્પર્શ . Obviously
yaah