“””””””તું”””””””

“ખોવાયું” છે !

એક “હું” નામે પાત્ર !
હતું…. સાથે જે
હાથ માં હાથ પરોવી !
જન્મ જન્માન્તર
થી……. સાથે ને સાથે…..
પાસે ને પાસે…. જોડે ને જોડે…..

શોધી દઈશ ? શું ?
હા, કહુંને ખોવાયું તો
છે જ ને, વળી ! ક્યાંથી ?

હા યાદ આવ્યું ! એક સ્થળ હતું
નામે…….. “””””””તું”””””””

~એજ તન્મય !

8 thoughts on ““””””””તું”””””””

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s