અસ્તિત્વ………

~
અસ્તિત્વના ચાસ પાડી,
મનોમન …
ઇતરાતો, પોરસાતો, રાહ જોઈ રહ્યો..
અબઘડી ઉગી નીકળશે કુંપણ સંબંધની..
ને વિસ્તરશે શાખા.. સુખ સમન્વયની..
આપણાં ઐક્યની..
પરંતુ આ શું ?
ખીલવાના સ્થાને તિરાડો…??
નફરતની, અણગમાની..
અસ્વીકારની, નાપસંદની..
કેમ થયું આમ ?
સાયન્સ વાળો..ખરો ને !
ઉત્તર તો જોશે જ વળી..
ને એટલે જ…..
કર્યું પૃત્થકરણ !
બસ સમજી ગયો ….
સિંચાઈ ક્યાં હતી
લાગણીની…!
કોણ આવે કરવાને પણ…!
તું ય “શહેરી”……
તો હું ય “સ્વાર્થી”
ક્યાં થી ઉગશે…
પ્રેમના અંકુરો…?!
ફરીથી આવી ગયો
યાદ મને મારી……..
અણઘડતાનો નમુનો…

~એજ તન્મય..!

10 thoughts on “અસ્તિત્વ………

 1. ઓય …
  ફણગાવ તારા શમણા ને …
  મારી આસપાસ ….
  હું કોઈ તરું બની ને …
  તારી શમણા ની વેલ ને …
  મારી બાંહો માં જકડી લઈશ ..

  સ્મિતા પાર્કર ……….

  heyy tanvay …..khub saras ..hamesh ni jem ..:)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s