જશે Posted on નવેમ્બર 30, 2012 by અક્ષરયોગ એકલા ઉડવું કદિ જો ફાવી જશે થૈ અલગ જીવતાં પણ હા આવી જશે છે હજી આગ રણમાં અગાઉ સમી ભીંજવવું ઝાંઝવાનું ય તાવી જશે હું ફર્યો સૃષ્ટી આખી જ્યાં બેઘર બની તારી આંખો ય પોરો કરાવી જશે જીવતરમાં તો કદિ લાગણી ના મળી આ ગઝલ ગાલગા માં ય ભાવી જશે ~એજ તન્મય..! Share this:TwitterFacebookLinkedInLike this:Like Loading... Related