જેવો…! Posted on એપ્રિલ 26, 2013 by અક્ષરયોગ જો, અવસર તો છે તારી પ્રીત જેવો હા, માણી લઈએ એને નીટ જેવો! અરીસાને ત્યજી દે ! આમ જોવું છળી મરશે શરમની ભાત જેવો! નથી કાંઠો કદી ડુબાવતો, પણ કદી વર્તે વમળની રીત જેવો! રુઠ્યો છે આજ, માની કાલ જાશે; સમય મારો છે, મારા મીત જેવો! ~એજ તન્મય..! Share this:TwitterFacebookLinkedInLike this:Like Loading... Related