નથી મળતા…………..

નથી મળતા નથી મળતા કોઈ, અવસર નથી મળતા;
ઉપાસક થાય એવા, એક પણ કાફિર નથી મળતા,
હદયની વાત કોને જઇ કહીશું, કોણ સાંભળશે?
બને મિત્રો સરીખા, એ હવે ઈશ્વર નથી મળતા.
રહી છે ક્યાં ફિકર, આસ્થા કબૂલાશે ને ફળશે પણ!
દે આશીર્વાદ સાચા, એ હવે પત્થર નથી મળતા.
તને સમજણ હશે, કે ભાવજગ તો છે અલગ સૌથી;
હવે ગોતું હકીકતના, એ પયગમ્બર નથી મળતા.
Image
~સ્મિતા પાર્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s