સાંજ…..!

,
આજે એ મને પોતીકી લાગી..
ગુમસુમ.. ખામોશ.. બોઝિલ..
બસ જાણે અંતર માં કૈક ધરબી
બેઠી છે..
શું કહેવું હતું એ યાદ નથી એને..
અરે વાતો જ એટલી બધી છે
કોને પ્રાધાન્ય આપવું..??
એટલે બસ..
મોંન ની ચાદર ઓઢી…
લપાઈ ગઈ છે..
અંધકાર માં..
અંતર ના રુદન ના ડેસીબલ
ઓછા ના કરી શકી…
એટલે જ ટ્રાફિક નો ઘોંઘાટ વધારી દીધો..!
ડીટ્ટો મારી જેમ
લાઉડ મ્યુઝીક પસંદ હશે..!
એ પણ ક્યાં કહી શકી સુરજને..
રોકાઈ જા..
તારા વિના કઈ રીતે જીવાશે..??????

~એજ… તન્મય…!

4 thoughts on “સાંજ…..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s